Subscribe Subscribe | Subscribe Comments RSS

how to find unread email in gmail
ઈન્ટરનેટ વાપરતા દરેક વ્યકિત પાસે જીમેલનું એક એકાઉન્ટ તો હશે જ. આમ તો જીમેલમાં સ્પામ-ઈમેલ્સ બહુ ઓછા આવે છે પણ ઘણી વખત અણધાર્યા ઈમેલ આવી જતા હોય છે, તદઉપરાંત તમારા ઈનબોક્સમાં ઘણા એવા ઈમેલ પણ હશે જે તમને ભવિષ્યમાં કામ લાગે તેવા હોવાથી તમે તેને વાંચતા નથી અથવા તો ઘણી વખત કોઈ ઈમેલ અગત્યનો ન હોવા છતાં પણ આપણે તેને ડીલીટ નથી કરતા અને ભવિષ્યમાં ક્યારેક ફાજલ સમયે તે વાંચવાના ઈરાદા સાથે એ ઈમેલને unread મુકી દેતા હોઈએ છે, જેની સંખ્યા ધીમે ધીમે વધીને એટલા પ્રમાણમાં થઈ જાય છે કે તમારા ઈનબોક્સમાંથી પેજ-બાય-પેજ તેને શોધવા એ ખુબ જ સમય માંગી લેતી પ્રક્રીયા બની જતી હોય છે.

તમારી આ સમસ્યાના ઉકેલ માટે એક ખુબજ ઉપયોગી કમાન્ડ ગુગલ દ્વારા મુકવામાં આવેલ છે, તમારા ઈનબોક્સમાં રહેલા Search બોક્સમાં તમારે ફક્ત lable:unread ટાઈપ કરીને સર્ચ બટન પર ક્લીક કરવાનું રહેશે. આમ કરવાથી તમારા ઈનબોક્સમાં unread રહેલા તમામ ઈમેલ્સ તમારી સમક્ષ હાજર થઈ જશે.

No related posts.

1 Comment so far »

  1. by vandan jhaveri, on August 18 2008 @ 5:19 pm

     

    not workig i have given comand “lable:undread”
    but its not working

Comment RSS · TrackBack URI

Leave a comment

Name: (Required)

eMail: (Required)

Website:

Comment: