Downloads
ગુજરાતી બ્લોગ જગતમાં થતા ફેરફાર તથા તેમાં ઉમેરાતા નવા પાસાઓ થી માહિતગાર કરવા માટે એક એવા ટુલબારની રચના કરવામાં આવી છે, જે દરેક વાંચક માટે ઉપયોગી બનશે. આ ટુલબાર તમારા ઈંટરનેટ એક્સપ્લોરર માં જોડાઈ જશે અને તેમા રહેલા ગુજરાતી બ્લોગ વડે તમને તે માહિતગાર કરાવ્યા કરશે, તે ઉપરાંત આ ટુલબારમાં એક રેડીયો પણ જોડવામાં આવેલ છે તેમા અત્યારે બે ગુજરાતી સ્ટેશન તેમજ ત્રણ હિંદી સ્ટેશન સાંભળી શકાશે, જેમાનુ એક છે ભારતનુ ખુબજ જાણીતુ રેડીયો મિર્ચી તેમજ એક જુના હિંદી ગીતો માટેનુ સ્ટેશન પણ આપવામાં આવ્યુ છે, આ ટુલબારને આપ નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકશો.


