ગુજરાતી ટુલબાર
ગુજરાતી બ્લોગ જગતમાં થતા ફેરફાર તથા તેમાં ઉમેરાતા નવા પાસાઓ થી માહિતગાર કરવા માટે એક એવા ટુલબારની રચના કરવામાં આવી છે, જે દરેક વાંચક માટે ઉપયોગી બનશે. આ ટુલબાર તમારા ઈંટરનેટ એક્સપ્લોરર અથવા તો કોઈ પણ ઈન્ટરનેટ બ્રાઉઝર માં જોડાઈ જશે અને તેમા રહેલા ગુજરાતી બ્લોગ્સના RSS વડે તે તમને માહિતગાર કરાવ્યા કરશે.
કાકાસાબ ટુલબાર ની અન્ય વિશેષતાઓ:
- ઓપન સોર્સ ટુલબાર હોવાથી વિનામુલ્યે ડાઉનલોડ કરી શકાશે.
- દરેક ઈન્ટરનેટ બ્રાઉઝરમાં ઈન્સ્ટોલ કરી શકાશે.
- અનિયમીત તથા નિષ્ક્રિય બ્લોગ્સ અલગ ક્રમમાં ગોઠવવમાં આવેલ છે.
- બ્લોગ્સ અને વેબસાઈટ્સને અલગ ક્રમમાં ગોઠવેલ છે.
- બ્લોગ ફીડ વડે મુખ્ય બ્લોગ્સની RSS Feed મેળવી શકાશે.
- વાંચકોને અપડેટ કરવા માટે ટુલબાર વડે જ મેસેજ ની સુવિધા.
- ટ્રોઝન તેમજ વાઈરસથી મુક્ત ટુલબાર
- ગુગલ તેમજ કાકાસાબના સર્ચ-એન્જીન સાથે જોડવામાં આવેલ છે.
- ન્યુઝટીકર વડે તમામ બ્લોગ્સની ફીડ મેળવી શકાશે.
- નિપ્રા.કોમ ના RSS Feed વડે સુસંગત
- ગુજરાતી ટાઈપપેડ વડે ગુજરાતીમાં લખી શકાશે.
- Conduit Chat વડે અન્ય ટુલબાર વપરાશકર્તા સાથે વાતચીત કરી શકાશે.
આ ટુલબારને આપ નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકશો.
http://kakasab.myblogtoolbar.com/exe
http://kakasab.com/kakasabtoolbar.exe
—————————————————————————-
—————————————————————————-
Categories
- Downloads (3)
- Google Updates (3)
- Knowledge base (10)
- Software (2)
- Web Tips (3)
- Websites (4)
Recent Posts
- શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
- ૨૦૧૦ માટે ગુગલ નો નવો દેખાવ
- ગુગલમાં મેળવો રીઅલ ટાઈમ સર્ચ
- વર્ડપ્રેસ હવેથી wp.com
- યુટ્યુબની ભારતીય સવારી આવી રહી છે
Recent Comments
- Lata Hirani on શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
- Divyesh Vyas on ભારતીય ભાષામાં લખાયેલ પ્રથમ બ્લોગ
- Pravinsinh Parmar on ગુગલમાં મેળવો રીઅલ ટાઈમ સર્ચ
- Dharmesh on શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
- અતુલ જાની (આગંતુક) on સમ્પુર્ણ રામાયણ પણ બ્લોગ સ્વરૂપે



