શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
હજાર શબ્દો જે ન કહી શકે તે એક ચિત્ર કહી જાય છે, અને જો ચિત્ર ને બદલે વિડીયો હોય તો ???? વિડીયો વડે મદદ કરવી એ આજકાલ વધારે સહેલુ બનતુ જાય છે, ઘણી વખત તમારે કોઈ સોફ્ટવેર વિશે વધારે જાણવું હોય છે પણ તે વિશેનું વાંચન એટલુ કંટાળાજનક હોય છે કે જાણવાની ઈચ્છા હોવા છતાં પણ તમે તે વાતને પડતી મુકો છો. પણ જો વાંચનની જગ્યાએ તમને કોઈ વિડીયોથી શિખવાનું હોય તો ??? તમે ક્યારેય ના નહિ કહો.
આજે અહિયા વાત કરીએ છીએ UTIPU ની, એક એવો સોફ્ટવેર જેની મદદ વડે તમે પણ કોઈ ટ્યુટોરીયલ (શેક્ષણીક) વિડીયો બનાવી શકો છો. એટલે કે તમારા મોનીટર પર થતી દરેક ગતીવિધીને તે વિડીયોના સ્વરૂપે રેકોર્ડ કરી લેશે, જે તમે યુટ્યુબ જેવી વેબસાઈટ પર અપલોડ કરી શકો છો અથવા તમારા દોસ્તોને પણ આપી શકો છો.
UtipU સોફ્ટવેરને અહિયાથી ડાઉનલોડકરી શકો છો. સૌથી મજાની વાત એ છે કે આ સોફ્ટવેર વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો તેમજ કોઈ પણ કોડેકની મદદ વગર વિડીયો જોઈ શકાય છે. અને આ વિડીયોને એડીટ કરવો હોય તો વિન્ડોઝ વિસ્ટામાં મુવીમેકર છે જ, તે સિવાય પણ એક ફ્રી સોફ્ટવેર છે એવીડ ફ્રી ડીવીડી જે ડાઉનલોડ કરીને તમે એડીટીંગ પણ કરી શકો છો. જો ઓનલાઈન એડીટીંગ કરવુ હોય તો જામકટ.કોમ પર કરી શકાશે.
9 Comments to “શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો”
Post comment
Categories
- [—]Downloads (3)
- Google Updates (4)
- Knowledge base (11)
- Software (2)
- Web 2.0 (1)
- Web Tips (3)
- Websites (4)
Recent Posts
- વર્ડપ્રેસ ૩.૦ બીટા-૧
- શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
- ૨૦૧૦ માટે ગુગલ નો નવો દેખાવ
- ગુગલમાં મેળવો રીઅલ ટાઈમ સર્ચ
- વર્ડપ્રેસ હવેથી wp.com
OUR SPONSORS
Recent Comments
- RADADIYA HIREN MANSUKHBHAI on વિનામુલ્યે ૨૦,૦૦૦ વિશ્વ-વિખ્યાત પુસ્તકો
- FunNgyan.com » વર્ડપ્રેસ તરફથી ઉમેરાયેલી સુવિધાઓ on વર્ડપ્રેસ ૩.૦ બીટા-૧
- Kalpesh Soni on વર્ડપ્રેસ ૩.૦ બીટા-૧
- Pinki on શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
- Suresh Jani on વર્ડપ્રેસ ૩.૦ બીટા-૧
Archives
- April 2010
- December 2009
- November 2009
- May 2009
- June 2008
- May 2008
- March 2008
- February 2008
- January 2008
- December 2007
- September 2007
- February 2007
Blogroll
- Kakasa.com ~ Collection of funny photos
- Neepra.com ~ Gujarati Blog Aggregator
- Suggest Ideas





Nice information Kaka, thx for sharing
..anything to teach children, I am really interested..Lata Hirani
Very nice article and also informative, thank you so much kakasaheb.
જામકટ.કોમ par click karva thi yahoo nu page khule chhe …plz see
UTIPU software free version ma water mark dekhay chhe. jo watermark na joie to PRO version levu pade jeni kimmat 99USD chhe
realy you r best sir & thanks for imformation sir
Mara Mitro,
Hu Tushar & Sima Patel Mane thayu ke youtube per aat aat la gujarati vidoe chhe pan tenu sankalan nathi to me banavi http://www.gujaratitube.info jema darek vido mate ek alag catagaory banavel chhe . Mane aasa chhe ke maro aa gujarati mate no pratyash jaroor safal thase.
Hu tamara suchanono ni rah jov chhu. to tame name tamara suchano contact@gujaratitube.info per mokli sako chho.
Tamaro Mitr
Tushar & Sima Patel
another software with same capacities is named INSTANT DEMO.
thank…. v.nice info !