Subscribe Subscribe | Subscribe Comments RSS

Archives for નવા-જુની category

ગુગલ દ્વારા જીમેલમાં વધુને વધુ સેવાઓનો ઉમેરો થઈ રહ્યો છે, તાજેતરમાં ગુગલ દ્વારા જીમેલ માટે મફતમાં દુનિયાના કોઈ પણ મોબાઈલ પર SMS મોકલી શકાય તે પ્રકારની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, પ્રારંભીકરૂપ માં આ સેવાનો લાભ ફક્ત અમેરીકન વપરાશકર્તાને જ આપવામાં આવ્યો છે. જીમેલમાં આવતા ચાટમેનુંમાં આ વધારાની સેવાનો ઉમેરો ગુગલ લેબ દ્વારા ડેવેલોપ કરવામાં આવેલ છે. આ સેવાને શરૂ કરવા માટે તમારે જીમેલના સેટીંગ્સમાં જઈને Send SMS ને ઈનેબલ કરવું પડશે અને ચાટમેનુંમાં જઈને SMS ને શરૂ કરીને નવું પોપ-અપ મેનું ખોલી શકાશે જેના દ્વારા કોઈને પણ SMS મોકલી શકાશે, આ સેવાનો ફાયદો એ છે કે તમે તેમાં જવાબ પણ મેળવી શકશો પણ તે માટે તમાર જીમેલ આઈ-ડી ને બદલે એક નંબર લખવો પડશે, જેના પર તમે જીમેલમાં જ જવાબ મેળવી શકશો.

બહુ જ ટુંક સમયમાંજ આ સેવાનો લાભ અમેરીકા સિવાયના અન્ય વપરાશકર્તાઓને પણ આપવમાં આવશે.

If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!

Email this post Email this post

Bookmark this article! [?]

GoogleRedditTechnoratiDel.icio.usStumbleUponYahooSlashDotFacebookDiggBlinkListsCiteULikeFurlPropellerRawsugarBlogmarksBlinkbitsFeed Me LinksLinkagogoBlogLines

10th_birthday.gif

લેરી અને શેર્જી એ શરૂ કરેલ વણથંભી આગેકુચ આજે ૧૦માં વર્ષમાં પ્રવેશી રહી છે. દશ વર્ષના સરવૈયા પર એક નજર.

આજે ગુગલના ૧૦માં જન્મદિવસ નિમીતે એક ખાસ લોગો જોવા મળશે, જેમાં જન્મદિવસની ખુશાલીને વ્યક્ત કરતા ટોપા સાથે એક સુંદર મજાનું ગુગલનું સર્વર પણ જોવા મળશે.

ગુગલ દ્વારા એક દાયકા સુધી જે અલગ અલગ લોગો રજુ કરવામાં આવેલ, તેની એક ઝલક જુવો.

ગુગલ વિશે તમારા મંતવ્યો અહિંયા જણાવો.

If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!

Email this post Email this post

Bookmark this article! [?]

GoogleRedditTechnoratiDel.icio.usStumbleUponYahooSlashDotFacebookDiggBlinkListsCiteULikeFurlPropellerRawsugarBlogmarksBlinkbitsFeed Me LinksLinkagogoBlogLines

લાંબા સમયથી વાગતા પડઘમને અંતે યુટ્યુબની ભારતીય સવારી આવી રહી છે, ૭મી મે ના રોજથી યુ-ટ્યુબ નું ભારતીય સ્વરૂપ તેના અતી-ચર્ચીત ડોમેન youtube.in દ્વારા રજુ થશે, ન્યુઝીલેન્ડ સ્થિત રોહીત કોહલી સાથે લાંબા વિવાદ બાદ આ ડોમેનનેમ યુટ્યુબને ભારતીય ચલણ ૨.૫ લાખની મદદથી મળ્યુ ખરૂ !

ભારતીય બઝારમાં ટી-સીરીઝ સાથે ચાલી રહેલી કાયદાકિય લડાઈ પણ મહત્વનો ભાગ ભજવશે, તદઉપરાંત ભારતીય ઈન્ટરનેટ બઝારમાં રહેલા દેશી વીડીયો-પોર્ટલ જેવા કે Meravideo.com, aapkavideo, dekhona.com અને thebig.tv સાથે પણ યુ-ટ્યુબને લડાઈ લડવી પડશે.

If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!

Email this post Email this post

Bookmark this article! [?]

GoogleRedditTechnoratiDel.icio.usStumbleUponYahooSlashDotFacebookDiggBlinkListsCiteULikeFurlPropellerRawsugarBlogmarksBlinkbitsFeed Me LinksLinkagogoBlogLines

શુ આપ જાણો છો ભારતીય ભાષામાં લખાયેલ પ્રથમ બ્લોગ કયો હતો ??
ચાલો જાણીએ પ્રથમ ભારતીય બ્લોગ વિશે. આંપણી રાષ્ટ્રીયભાષા હિન્દીમાં લખાયેલ બ્લોગ “નૌ દો ગ્યારહ” એ ભારતીય ભાષાનો સર્વપ્રથમ બ્લોગ હતો જે શ્રીમાન આલોકભાઈ દ્વારા એપ્રિલ ૨૦૦૩ માં શરૂ કરવામાં આવેલ. જે તેજ વર્ષના અંતભાગમાં એક ખુબ જ લોકપ્રિય વેબસાઈટ ના સ્વરૂપમાં ફેરવાય ગયો હતો.