Browsing all articles in Google Updates
Nov
29

૨૦૧૦ માટે ગુગલ નો નવો દેખાવ

Author admin    Category Google Updates, Web Tips     Tags

સર્ચ-એન્જીનની દુનિયામાં થોડા સમય પહેલા માઈક્રોસોફ્ટ બીન્ગના આગમન સાથે ધરખમ ફેરફારો જોવા મળ્યા, બીન્ગના નવા દેખાવ અને સુવિધાઓ સાથે સ્પર્ધા કરવા યાહુએ પણ તાજેતરમાં યાહુ સર્ચમાં મોટા પાયે ફેરફારો ફર્યા અને અત્યાધુનિક વેબ-એપ્લીકેશન વડે સક્ષમ કર્યુ હતું. હવે વેબ-ઉત્ક્રાંતિની આ પ્રક્રિયામાં ગુગલ પણ જોડાઈ રહ્યુ છે અને નવા રંગરૂપ અપનાવવા માટેની પૂર્વ તૈયારીઓ કરવા માંડી છે.

નિષ્ણાંતોની એક ટીમ દ્વારા એક અતિ-સુયોજીત દેખાવ નક્કી કરવામાં આવ્યો છે જેનું પરીક્ષણ હાલમાં ગુગલ-લેબ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. જો બધુ ધાર્યા પ્રમાણે ચાલશે તો આવતા વર્ષના શરૂઆતથી ગુગલ તેના નવા સ્વરૂપમાં જોવા મળશે. ગુગલના આ નવા સ્વરૂપમાં મુખ્ય ફેરફાર સર્ચ-પેજીસમાં કરવામાં આવી રહ્યા છે, જેમાં જમણી બાજુએ સાઈડબારમાં સર્ચ કરાયેલ શબ્દ વિશે વધારે ઉંડાણથી સર્ચ કરવા માટે તારીખ, દિવસની સાથે ગુગલના અન્ય ડિવીઝનમાં પણ સર્ચ કરી શકાશે જેમ કે ગુગલ મેપ, ગુગલ બુક્સ, ગુગલ વિડીયો, ગુગલ બ્લોગ્સ તેમજ ગુગલની અન્ય સુવિધાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.  જોકે સર્ચ-એન્જીનના વપરાશકર્તાઓ માટે આ કોઈ નવી વાત નથી, અગાઉ માઈક્રોસોફ્ટ બીન્ગ તેની રજુઆત સાથે જ આ પ્રકારની સુવિધાઓ તેના છોગામાં લઈને આવેલ. read more

May
23

ગુગલમાં મેળવો રીઅલ ટાઈમ સર્ચ

ગુગલ જે ઝડપથી વેબસાઈટ સર્ચ કરે છે, તે અવિશ્વનીય છે અને તે જ કારણે ગુગલ તમામ ઈન્ટરનેટ સર્ચ-એન્જીનનો રાજા ગણાય છે, ગુગલ જે સ્પીડ થી નવા પેજ તથા વેબસાઈટને તેના ડેટાબેસમાં ઉમેરે છે તે સામાન્ય રીતે આપણે જોઈ શકતા નથી. પણ ગુગલે તાઝા ઉમેરેલા પેજ ને આપણે સર્ચ કરી શકીએ તે માટે ગુગલ દ્વારા પારામીટર બનાવવામાં આવેલ છે. આ પારામીટર સામાન્ય રીતે ગુગલની વેબસાઈટ પર ઉપલબ્ધ નથી. ગુગલ હેક્સ તરીકે ઓખાતા આ પ્રકારના અસંખ્ય પારામીટર છે જેમા નો એક પારામીટર ગુગલ રીયલ સર્ચ છે જે સર્ચ એડ્રસમાં &as_qdr=d લગાડવાથી બને છે, read more

Mar
18

search

Author admin    Category Google Updates     Tags


Sign up for our daily email newsletter

Follow us on Twitter! Follow us on Twitter!
The freshest tips on Internet and Socialmedia
વિવિધ ગુજરાતી ટેકનીકલ લેખ વિશે શોધખોળ કરવા નીચેના બોક્સ પર તમારા શબ્દ ને ટાઈપ કરો અને સર્ચ દબાવો !

Categories

Recent Posts

OUR SPONSORS

Professional Web Hosting with Neepra.com

Recent Comments

Archives

Blogroll