શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
હજાર શબ્દો જે ન કહી શકે તે એક ચિત્ર કહી જાય છે, અને જો ચિત્ર ને બદલે વિડીયો હોય તો ???? વિડીયો વડે મદદ કરવી એ આજકાલ વધારે સહેલુ બનતુ જાય છે, ઘણી વખત તમારે કોઈ સોફ્ટવેર વિશે વધારે જાણવું હોય છે પણ તે વિશેનું વાંચન એટલુ કંટાળાજનક હોય છે કે જાણવાની ઈચ્છા હોવા છતાં પણ તમે તે વાતને પડતી મુકો છો. પણ જો વાંચનની જગ્યાએ તમને કોઈ વિડીયોથી શિખવાનું હોય તો ??? તમે ક્યારેય ના નહિ કહો.
આજે અહિયા વાત કરીએ છીએ UTIPU ની, એક એવો સોફ્ટવેર જેની મદદ વડે તમે પણ કોઈ ટ્યુટોરીયલ (શેક્ષણીક) વિડીયો બનાવી શકો છો. એટલે કે તમારા મોનીટર પર થતી દરેક ગતીવિધીને તે વિડીયોના સ્વરૂપે રેકોર્ડ કરી લેશે, જે તમે યુટ્યુબ જેવી વેબસાઈટ પર અપલોડ કરી શકો છો અથવા તમારા દોસ્તોને પણ આપી શકો છો.
read more
ગુજરાતી ટુલબાર
ગુજરાતી બ્લોગ જગતમાં થતા ફેરફાર તથા તેમાં ઉમેરાતા નવા પાસાઓ થી માહિતગાર કરવા માટે એક એવા ટુલબારની રચના કરવામાં આવી છે, જે દરેક વાંચક માટે ઉપયોગી બનશે. આ ટુલબાર તમારા ઈંટરનેટ એક્સપ્લોરર અથવા તો કોઈ પણ ઈન્ટરનેટ બ્રાઉઝર માં જોડાઈ જશે અને તેમા રહેલા ગુજરાતી બ્લોગ્સના RSS વડે તે તમને માહિતગાર કરાવ્યા કરશે.
કાકાસાબ ટુલબાર ની અન્ય વિશેષતાઓ: read more
ઓનલાઈન વાયરસ સ્કેનર
આપની પાસે જો લેટેસ્ટ એંટી-વાયરસ ન હોય અથવા તો કોઈ બીજાના પીસી કે લેપ્ટોપને વાયરસ લાગી ગયો હોય તો તેના માટે ઓનલાઈન વાયરસ સ્કેનરની વ્યવસ્થા જુદી જુદી એંટી-વાયરસ કંપનીઓ દ્વારા કરવામાં આવી છે, આવા જ થોડાક મહ્ત્વનાં વાયરસ સ્કેનરનુ અહિયા લીસ્ટ આપેલ છે. જેની મદદથી સોફ્ટવેર ડાઉનલોડ કર્યા વગર આપના પીસીને ચેક કરી શકાશે.
Panda ActiveScan
F-Secure Online Scanner
Kaspersky Web Scanner
McAfee Freescan
BitDefender Online
Symantec
TrendMicro Housecall
Categories
- [—]Downloads (3)
- Google Updates (3)
- Knowledge base (10)
- Software (2)
- Web Tips (3)
- Websites (4)
Recent Posts
- શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
- ૨૦૧૦ માટે ગુગલ નો નવો દેખાવ
- ગુગલમાં મેળવો રીઅલ ટાઈમ સર્ચ
- વર્ડપ્રેસ હવેથી wp.com
- યુટ્યુબની ભારતીય સવારી આવી રહી છે
Recent Comments
- Lata Hirani on શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
- Divyesh Vyas on ભારતીય ભાષામાં લખાયેલ પ્રથમ બ્લોગ
- Pravinsinh Parmar on ગુગલમાં મેળવો રીઅલ ટાઈમ સર્ચ
- Dharmesh on શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
- અતુલ જાની (આગંતુક) on સમ્પુર્ણ રામાયણ પણ બ્લોગ સ્વરૂપે



