Subscribe Subscribe | Subscribe Comments RSS

gujarati-gmail-lr.jpg

એક સર્વે પ્રમાણે દુનિયાભરમાં ઈન્ટરનેટનો વપરાશ ૧૦% ના દરે વધે છે જ્યારે ભારતમાં ઈન્ટરનેટનો વૃદ્ધિ દર ૩૩% નોંધાય રહ્યો છે. ગુગલ-ઈન્ડીયા દ્વારા પ્રાદેશીક ભાષાઓની રજુઆત થી નોન-ઈંગ્લીશ વપરાશકર્તાઓ ને ઘણો ફાયદો થયો છે અને ઈન્ટરનેટના વપરાશમાં પણ ખુબ જ મોટા પ્રમાણમાં વધારો જણાય રહ્યો છે. ચાલો જોઈએ ગુગલની વધુ એક પ્રાદેશીક ભાષાકીય સેવા.

આપના જીમેલને હવે આપ આપની માતૃભાષામાં પણ વાંચી શકો તે માટે ખુબ જ મહત્વની તેમજ ઉપયોગી સેવા ગુગલ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ છે, જીમેલમાં લોગીન કર્યા બાદ ડાબી બાજુએ ઉપરની તરફ રહેલ Settings પર ક્લીક કરવાથી જે પેજ ખુલશે તેમાં languages મેનુમાં ગુજરાતી સીલ્ક્ટ કરી લો અને નીચે રહેલા Save Changes બટન પર ક્લીક કરી દો… આટલું કર્યા બાદ એક વખત લોગ-આઉટ કરીને ફરીથી લોગીન કરો એટલે થઈ ગયુ આપનુ ગુજરાતી જીમેલ તૈયાર !

No related posts.

6 Comments so far »

  1. by Bharat Shah, on August 16 2008 @ 4:43 am

     

    Thanks. It works but this changes only how the page is displayed (in Gujarati). It, however, does not allow you to compose and send your mail in Gujarati. That would be fun. Any suggestions?

  2. by Kakasab, on August 16 2008 @ 9:22 am

     
    ભરતભાઈ, કોમેન્ટ/સવાલ બદલ ખુબ આભાર

    ગુગલ લેબમાં આ પ્રક્રીયા પણ ચાલી જ રહી છે, ટુંક સમયમાં જ ગુગલ ઈમેલ પણ ગુજરાતીમાં ટાઈપ કરી શકશો. આ ટ્રાન્સલેશન પ્રક્રીયામાં હું પણ ગુગલને સેવા આપી રહ્યો છું, જો તમારા જેવા થોડાક ઉત્સાહી કાર્યકરો આ યોજના માટે ગુગલને સહકાર આપશે તો ખુબ જ ઝડપથી ગુગલની તમામ સેવાઓને ગુજરાતીમાં જોઈ શકાશે તેમજ લખી શકાશે.

    જો તમે પણ ગુગલના ગુજરાતી પ્રોજેક્ટમાં કોઈ યોગદાન આપવા માંગતા હો તો ગુગલ સાથે જોડાઈ ને મદદ કરી શકો છો.

    વધારે માહીતી માટે અહિયા ક્લીક કરો http://www.google.com/transconsole

  3. by urvish kothari, on August 26 2008 @ 10:53 am

     

    this is amusing as well as funny in translation.
    urvish kothari
    http://www.urvishkothari-gujarati.blogspot.com

  4. by માવજીભાઈ, on September 10 2008 @ 6:12 pm

     

    શ્રી કાકાસાહેબ,
    ગુજરાતીમાં ઈ-મેઈલ ટાઈપ કરવા માટે ભરતભાઈને મારી વેબ સાઈટ(http://www.mavjibhai.com) પર રાખવામાં આવેલ ગુજરાતી વર્ચ્યુઅલ કી-બોર્ડનો ઉપયોગ કરવા વિનંતી છે. તેઓ ગુજરાતી સંદેશ ટાઈપ કરી, તેની કોપી કરી તેને પોતાના ઈ-મેઈલમાં પેસ્ટ કરી મોકલાવી શકશે.
    -માવજીભાઈના પ્રણામ

  5. by Kakasab, on September 11 2008 @ 5:11 am

     
    શ્રીમાન માવજીભાઈ

    આભાર ! આપની વેબસાઈટ પર રહેલ ગુજરાતી કી-બોર્ડ વિશે ભરતભાઈને ઈમેલ દ્વારા જણાવી દિધેલ છે. અન્ય વાંચકોને પણ શ્રી માવજીભાઈની વેબસાઈટ પર રહેલ ગુજરાતી કી-બોર્ડ નો ઉપયોગ કરવાનું આમંત્રણ.

  6. by Dr. Chandravadan Mistry, on September 13 2008 @ 2:37 pm

     

    Dear Kakasab…..1st time to your Blog. Very nice & very interesting. I am new to the computer world & learning. I have a website CHANDRAPUKAR & it can be visited at>>>
    http://www.chandrapukar.wordpress.com …..I wished for Gujarati & English options for POSTING a Comment but that is not possible so the visitors can go for comments in English…..& those who know COPY/PASTE the comment in Gujarati script can post the comment in Gujarati on the site. PLEASE do visit my site & your VISIT & COMMENTS appreciated.
    WELCOME to BLOG JAGAT !

Comment RSS · TrackBack URI

Leave a comment

Name: (Required)

eMail: (Required)

Website:

Comment: