ગુગલમાં મેળવો રીઅલ ટાઈમ સર્ચ
ગુગલ જે ઝડપથી વેબસાઈટ સર્ચ કરે છે, તે અવિશ્વનીય છે અને તે જ કારણે ગુગલ તમામ ઈન્ટરનેટ સર્ચ-એન્જીનનો રાજા ગણાય છે, ગુગલ જે સ્પીડ થી નવા પેજ તથા વેબસાઈટને તેના ડેટાબેસમાં ઉમેરે છે તે સામાન્ય રીતે આપણે જોઈ શકતા નથી. પણ ગુગલે તાઝા ઉમેરેલા પેજ ને આપણે સર્ચ કરી શકીએ તે માટે ગુગલ દ્વારા પારામીટર બનાવવામાં આવેલ છે. આ પારામીટર સામાન્ય રીતે ગુગલની વેબસાઈટ પર ઉપલબ્ધ નથી. ગુગલ હેક્સ તરીકે ઓખાતા આ પ્રકારના અસંખ્ય પારામીટર છે જેમા નો એક પારામીટર ગુગલ રીયલ સર્ચ છે જે સર્ચ એડ્રસમાં &as_qdr=d લગાડવાથી બને છે,
ઉદાહરણ તરીકે http://www.google.com/search?as_qdr=d&q=
આ પારામીટરને તમે તમારા બ્રાઉઝરમાં ડીફોલ્ટ પેજ તરીકે પણ રાખી શકો છો અથવા તો બુકમાર્ક પણ બનાવી શકો છો, બુકમાર્ક બનાવવા માટે આ લીન્ક પર રાઈટ-ક્લીક કરીને Add to Favourites પણ સેટ કરી શકો છો. ફાયરફોક્સમાં Bookmark this Link તરીકે રાખી શકો છો.
જો આપ ફાયરફોક્સ વાપરતા હો અને કાયમ માટે ગુગલ રીયલ સર્ચ ને હોમપેજ તરીકે સેટ કરી શકો છો, તે માટે બ્રાઉઝરના એડ્રસના ખાનામાં about:config લખીને સર્ચમાં keyword.URL લખો, આમ કરવાથી જે વેલ્યુ મળશે તેને બદલ…
1 Comment to “ગુગલમાં મેળવો રીઅલ ટાઈમ સર્ચ”
Post comment
Categories
- Downloads (3)
- [—]Google Updates (4)
- Knowledge base (11)
- Software (2)
- Web 2.0 (1)
- Web Tips (3)
- Websites (4)
Recent Posts
- વર્ડપ્રેસ ૩.૦ બીટા-૧
- શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
- ૨૦૧૦ માટે ગુગલ નો નવો દેખાવ
- ગુગલમાં મેળવો રીઅલ ટાઈમ સર્ચ
- વર્ડપ્રેસ હવેથી wp.com
OUR SPONSORS
Recent Comments
- RADADIYA HIREN MANSUKHBHAI on વિનામુલ્યે ૨૦,૦૦૦ વિશ્વ-વિખ્યાત પુસ્તકો
- FunNgyan.com » વર્ડપ્રેસ તરફથી ઉમેરાયેલી સુવિધાઓ on વર્ડપ્રેસ ૩.૦ બીટા-૧
- Kalpesh Soni on વર્ડપ્રેસ ૩.૦ બીટા-૧
- Pinki on શૈક્ષણીક વિડીયો બનાવો અને તમારા દોસ્તોને શીખવો
- Suresh Jani on વર્ડપ્રેસ ૩.૦ બીટા-૧
Archives
- April 2010
- December 2009
- November 2009
- May 2009
- June 2008
- May 2008
- March 2008
- February 2008
- January 2008
- December 2007
- September 2007
- February 2007
Blogroll
- Kakasa.com ~ Collection of funny photos
- Neepra.com ~ Gujarati Blog Aggregator
- Suggest Ideas







In your above article,you have mentioned google’s web search speed as”AVISHVASNIY”.The word is wrongly used.It should be “AVARNANIY.”